Gujarati Poetry / Kavita

[su_note]સુંદરતા મનની રાખો…
ફેસવોસથી મોઢા ચમકે, દિલ નહી.[/su_note]
———
[su_note]આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે,
જેને દિવસના અજવાળા માં પણ,
મારી યાદ નથી આવતી..[/su_note]
———
[su_note]લાગણીઓનો જમાનો છે સાહેબ ,
હુ સ્ટેટસ મૂકું ને
તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?[/su_note]
———
[su_note]માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે,
કે ઉજાગરા તો કોઈ નહિ જુએ,
પણ ધજાગરા આખું જગત જોસે.[/su_note]
———

[su_note]કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.[/su_note]
———
[su_note]बोलीवुड: प्रेम के पंछी
होलीवुड: लव बर्डस.
साउथ: प्रेम के पंछी ध लव बर्डस.
गुजराती: प्रेम ने देस नी कोइ सरहद ना रोके अने रोके ऐने मारी मेलडी पोगे[/su_note]
———
[su_note]ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે…
જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.[/su_note]
———

[su_note]મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે..
તારી મારા માટે સતત વહેતી
નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.[/su_note]
———
[su_note]યાદ કરશો તો યાદો માં મળશું …
નહિ તો ફરિયાદો માં તો છું જ.[/su_note]
———
[su_note]“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”[/su_note]
———
[su_note]જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.[/su_note]
———

[su_note]” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.[/su_note]
———
[su_note]જે દાદર તમને નીચે લાવે છે
તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.[/su_note]
———
[su_note]સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી…
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.[/su_note]
———
[su_note]હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.[/su_note]